HomeટેકનોલોજીBest Mobile Phone Under 15000-2022 : Samsung,Realme,Redmi, Oppo,Vivo,MI

Best Mobile Phone Under 15000-2022 : Samsung,Realme,Redmi, Oppo,Vivo,MI

* Advertisement *
** Advertisement **

Best Mobile Phone Under 15000 – 2022 : Samsung,Realme,Redmi, Oppo,Vivo,MI,android,poco,5G, 6 GB RAM,8 GB RAM,128 GB | Best smartphone under 15000 | best camera phone under 15000 | samsung mobile phone under 15000 | realme phone under 15000 | best gaming phone under 15000 | vivo mobile under 15000

ભારતમાં 15,000 રૂપિયા સુધીના ફોન હવે બહુ સરળતાથી મેળવી શકાય છે. તમે જોશો કે 15,000 રૂપિયા સુધીના ફોન સારી ડિઝાઇન, સારું પરફોર્મન્સ અને સારા કેમેરા આપે છે. જો તમે 15,000 રૂપિયા સુધીના ગેમિંગ સ્માર્ટફોન, બિઝનેસ સ્માર્ટફોન ખરીદવા માંગતા હો, તો હવે તે નવા સ્માર્ટફોન માં 4-6 જીબી રેમ અને ખૂબ સક્ષમ પ્રોસેસર છે. તમે Motorola, Realme, MI, Xiaomi, Redmi, Samsung, vivo, Oppo જેવા બ્રાન્ડ્સમાંથી 15,000 રૂપિયા હેઠળના કેટલાક શ્રેષ્ઠ સ્માર્ટફોન સરળતાથી ખરીદી શકો છો.તમને એફએચડી + ડિસ્પ્લે, ઝડપી ચાર્જિંગ સપોર્ટ, યુએસબી ટાઇપ-સી કેબલ, 4G VoLTE કનેક્ટિવિટી, અને ડ્યુઅલ કેમેરા જેવી કેટલીક પ્રીમિયમ સુવિધા મળશે.



Best Mobile Phone Under 1500015000 રૂપિયા સુધીના બેસ્ટ મોબાઈલ ફોન

1. Samsung Galaxy M12 | સેમસંગ ગેલેક્સી M12

Samsung Galaxy M12 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 8 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે. ઓક્ટા કોર (Exynos850) પ્રોસેસર, 6000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Best gaming phone under 15000 માં સ્થાન મેળવે છે.

Samsung Galaxy M12 | Best Mobile Phone Under 15000
Samsung Galaxy M12 | Best samsung phone under 15000
Price – કિંમત₹13,499
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી6000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા48MP + 5MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા8MP (F2.2)
Processor – પ્રોસેસરઓક્ટા કોર (Exynos850)
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન221 Grams
Samsung Galaxy M12 specification | Best samsung phone under 15000

2. Redmi Note 10S – Best Mobile Phone Under 15000

Redmi Note 10S 6 GB રેમ, 64 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 13 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. મીડિયા ટેક હેલિયો G95 પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Best Redmi phone under 15000 માં સ્થાન મેળવે છે.

Redmi Note 10S | Best Mobile Phone Under 15000
Redmi Note 10S | Best Redmi Phone Under 15000
Price – કિંમત14,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ64 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા64 MP + 8 MP + 2 MP + 2 MP
Front Camera – આગળનો કેમેરા13 MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક હેલિયો G95 
Display – ડિસ્પ્લે16.33 cm(6.43 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન179 Grams
Redmi Note 10S specification | Best Redmi Phone Under 15000

3. OPPO A53s 5G | ઓપો A53s 5G

OPPO A53s 5G 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 8 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે. મીડિયા ટેક ડિમેન્સિટી 700 પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Top 10 Best Camera phone માં સ્થાન મેળવે છે.

OPPO A53s 5G | Best Mobile Phone Under 15000
OPPO A53s 5G | Best Oppo Phone Under 15000
Price – કિંમત14,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા13MP + 2MP + 2MP 
Front Camera – આગળનો કેમેરા8MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક ડિમેન્સિટી 700
Display – ડિસ્પ્લે16.56 cm (6.52 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન190 Grams
OPPO A53s 5G specification | Best Oppo Phone Under 15000

4. Motorola Moto G40 Fusion | મોટોરોલા મોટો G40 ફ્યુઝન

Motorola Moto G40 Fusion 4 GB રેમ, 64 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર, 6000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Camera Mobile Phone માં સ્થાન મેળવે છે.

Motorola Moto G40 Fusion
Motorola Moto G40 Fusion
Price – કિંમત14,499
RAM – રેમ4 GB
Internal Storage – સ્ટોરેજ64 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી6000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા64MP + 8MP + 2MP
Front Camera – આગળનો કેમેરા13 MP
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર
Display – ડિસ્પ્લે17.22 cm (6.78 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન197 Grams
Motorola Moto G40 Fusion specification | Best Motorola Phone Under 15000

5. POCO M3 Pro 5G – Best Mobile Phone Under 15000

xiaomi POCO M3 Pro 5G 4 GB રેમ, 64 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 8 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Business Mobile Phone માં સ્થાન મેળવે છે.

POCO M3 | Best Mobile Phone Under 15000
POCO M3 Pro 5G | Best POCO Phone Under 15000
Price – કિંમત14,499
RAM – રેમ4 GB
Internal Storage – સ્ટોરેજ64 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા48MP + 2MP + 2MP 
Front Camera – આગળનો કેમેરા8 MP
Processor – પ્રોસેસરમીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન197 Grams
POCO M3 Pro 5G specification | Best POCO Phone Under 15000
 **** આ પણ વાંચો ****

[ggWhatsappButton]


[ggTelegramButton]


6. Realme Narzo 30 Pro 5G | રીયલમી નારજો 30 પ્રો 5G

Realme Narzo 30 Pro 5G 6 GB રેમ, 64 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. મીડિયા ટેક ડિમેન્સિટી 800U પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Gaming Mobile Phone માં સ્થાન મેળવે છે.

Realme Narzo 30 Pro 5G | Best Mobile Phone Under 15000
Realme Narzo 30 Pro 5G | Best realme phone under 15000
Price – કિંમત14,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ64 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા48MP + 8MP + 2MP
Front Camera – આગળનો કેમેરા16 MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક ડિમેન્સિટી 800U
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન194 Grams
Realme Narzo 30 Pro 5G specification | Best realme phone under 15000

7. Realme 8i | રીયલમી 8i

Realme 8i 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે. મીડિયા ટેક હેલિયો G96 પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Best Mobile Phone Under 15000 માં સ્થાન મેળવે છે.

Realme 8i
Realme 8i | Best Realme Phone Under 15000
Price – કિંમત14,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા50MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક હેલિયો G96 
Display – ડિસ્પ્લે16.76 cm (6.6 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન182 Grams
realme 8i specification | Best Realme Phone Under 15000

8. POCO X3 Pro | પોકો X3 Pro

xiaomi POCO X3 Pro 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 20 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ ખુબ લોકપ્રિય છે. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર, 5160 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Best Mobile માં સ્થાન મેળવે છે.

POCO X3 | Best Mobile Phone Under 15000
POCO X3 Pro| Best poco Phone Under 15000
Price – કિંમત15,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5160 mAh 
Rear Camera – પાછળનો કેમેરા48MP + 8MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા20MP
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 860
Display – ડિસ્પ્લે16.94 cm (6.67 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન213 Grams
POCO X3 Pro specification | Best poco Phone Under 15000

9. REDMI 10 Prime | રેડમી 10 પ્રાઇમ

REDMI 10 Prime 4 GB રેમ, 64 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 8 MP ફ્રન્ટ કેમેરા, ઓછા બજેટમાં ખૂબ જ સારો ફોન ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. Helio G88 પ્રોસેસર, 6000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Best Mobile Phone માં સ્થાન મેળવે છે.

REDMI 10 Prime
REDMI 10 Prime | Best REDMI Phone Under 15000
Price – કિંમત13,000
RAM – રેમ4 GB
Internal Storage – સ્ટોરેજ64 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી6000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા50MP + 8MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા8 MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક હેલિયો G88 પ્રોસેસર
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન191 Grams
REDMI 10 Prime specification | Best REDMI Phone Under 15000

10. Infinix Hot 11S | ઈન્ફિનિક્સ હોટ 11S

Infinix Hot 11S 4 GB રેમ, 64 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 8 MP ફ્રન્ટ કેમેરા, ઓછા બજેટમાં ખૂબ જ સારો ફોન ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. મીડિયા ટેક હેલિયો G88 પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Camera Mobile Phone માં સ્થાન મેળવે છે.

Infinix Hot 11S
Infinix Hot 11S | Best Infinix Phone Under 15000
Price – કિંમત10,499
RAM – રેમ4 GB
Internal Storage – સ્ટોરેજ64 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા50MP + 2MP + AI Lens
Front Camera – આગળનો કેમેરા16 MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક હેલિયો G88
Display – ડિસ્પ્લે17.22 cm (6.78 inch) Full HD
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Weight – વજન194 Grams
Infinix Hot 11S specification | Best Mobile Phone Under 15000

ઉપરના દરેક ફોનની તમે ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકો છો.

amazon

flipkart

FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Best Mobile Phone Under 15000]

Q. Which is the best phone under 15000 in 2022 | 2022 માં 15000 રૂપિયા સુધીમાં બેસ્ટ મોબાઇલ ફોન કયો છે?

Ans.
1) Redmi Note 10S 2) Realme Narzo 30 Pro 5G આ બંને મોબાઇલ બેસ્ટ છે.

Q. Which is the best Gaming mobile phone between 10000 to 15000? | 10000 થી 15000 ની વચ્ચેનો બેસ્ટ ગેમિંગ મોબાઇલ ફોન કયો છે?

Ans.
1) POCO M3 2) POCO X3 આ બંને મોબાઇલ ગેમિંગ માટે બેસ્ટ છે.

Q. Which phone is best for girls under 15000 | 15000 રૂપિયા સુધીમાં છોકરીઓ માટે કયો મોબાઇલ ફોન બેસ્ટ છે?

Ans.
1) Realme Narzo 20 Pro 2) Realme 7 4 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન છોકરીઓ માં ખુબ લોકપ્રિય છે.

Q. Which is the best Camera Phone under 15000 in 2022 ? | 2022 માં 15000 રૂપિયા સુધીમાં બેસ્ટ કેમેરા ફોન કયો છે?

Ans.
1) Samsung Galaxy M31  2) POCO X3 આ બંને મોબાઇલ કેમેરા માટે બેસ્ટ છે.

 **** આ પણ વાંચો ****

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Asha
Asha
BLOGGER/INFLUENCER. WORKING ON MY DREAMS.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular